દરેક સિટી માં smc health center surat આવેલા હોય છે અને આજે અમે smc health department contact number ની સાથે તેની બધી માહિતી આપવાના છીએ
તો આ માહિતી ની પુરે પુરી વાંચવાનું ચુકતા નહિ જેથી તમને સાચી માહિતી મળતી રહે
surat health department મુખય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે જે નીચે મુજબ છે
- આરોગ્ય નિવારક
- આરોગ્ય રોગનિવારક
- આરોગ્ય પ્રમોટિવ
સુરત નો આરોગ્ય વિભાગ કૂબ જ સક્રિય છે જેથી સુરત ના લોકો નું આરોગય સચવાય રહે સાથે વિવધ રોગોની સાચી માહિતી ના લીધે લોકો ના સવાસ્થ્ય માં સુધારો થયો છે
what is the smc health department contact number
આમ જોવા જાયે તો smc નો હેલ્થ ડિપાર્ટમેન્ટ માં ઘણી હોસ્પિટલ નો સમાવેશ થાય છે અને બધી હોસ્પિટલ ના ફોને નંબર પણ જુદા હોય છે
સુરત માં મૈન હોસ્પિટલ સિમેર છે તો તેનો contact number આ છે 2368040-44 અને કંટ્રોલ રૂમ માટે નો 9724346044-48 છે
વધારે વાંચો
આવીજ માહિતી માટે અમારી ચેનલ ને ફોલ્લૉ કરો અને આ માહિતી ને વધારે સેર કરો