Smc Community Hall Booking Online in 2021 | Step By Step Process

 હેલો દોસ્તો આજે અમે તમારા માટે smc community hall booking online કેવી રીતે કરવું તેની માહિતી લઈને આવિયા છીએ 

જેથી તમે smc ના કોઈ પણ જગ્યાના community hall આસાનીથી ઓનલાઇન બુક કરાવી સક્સો 

અમે તમને સરળતા થી તમને સમજણ પડે તેમ smc community hall book કરવાની જાણકારી ફોટા સાથે આપેલી છે અને તમને કોઈ સમસ્યા આવે તો ટિપ્પણી કરવા વિનતી 

સૌ પ્રથમ ગૂગલ માં જઈને https://www.suratmunicipal.gov.in/OnlineServices/ લખો અથવા આના પર ક્લિક કરશો એટલે તમે વેબસાઈટ પર પહોંચી જશો 

જે તમે ફોટા માં જોઈ શકોછો ત્યાર બાદ બુક કૉમ્યૂનિટી હોલ ના બટન પર ક્લિક કરો 

smc community hall booking online

ત્યારબાદ તમને 6 વિક્લપ  જોવા મળશે જેમાં તમારે book now એટલે કે પેલા વિકલ્પ પર ક્લિક કરવાનું છે 

smc community hall

જો તમે પોતાનું એકાઉન્ટ ના બનાવ્યું હોય તો તમે જમણી બાજુ create account ના બટન પર ક્લિક કરશો એટલે તમારો ઇમેઇલ ઈદ અને મોબાઇલ નંબર નાખી એકાઉન્ટ બનવાનું રહેશે ત્યાર બાદ તમે smc community hall book કરાવી સક્સો 
how to create account in smc website

એકાઉન્ટ બન્યા બાદ તમે community hall ના book  now વિકલ્પ પર ક્લિક કરી તમારી માહિતી જેવી કે મોબાઇલ નંબર ,પૂરું નામ,અને રહેઠાણ નું એડ્રેસ અને ઇમેઇલ નાખવાનું રહશે 
અને જરુરુ પ્રોસેસ ફી ભરવાની રહેશે અને તમે તમારો smc community hall book થઈ જશે 
જો તમને અમારી  smc community hall booking ની માહિતી સારી લાગી હોય તો આ માહિતી ને સેર  કરવાનું ભૂલતા નહિ અને ફોલ્લૉ કરવાનું ભૂલતા નહિ 
અને જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો ટીપણી માં જણાવજો 

aam aadmi party surat corporator phone number મેળવા માટે ક્લિક કરો 

Leave a Comment