botanical garden surat adajan વિશેની પુરી જાણકારી જેનાથી તમને આ ગાર્ડન ની મુલાકાત સરળતાથી લઇ શકો અને એન્જોય કરી શકો
અમે આજની પોસ્ટમાં બધી અને પુરી જાણકારી આપવાના છીએ તો અમારી પોસ્ટ વાંચજો પુરે પુરી
what is botanical garden surat ticket price? (બોટનિકલ ગાર્ડન ની ટિકિટ )
- 12 થી 64 વર્ષની વયના લોકો માટે 10 વ્યક્તિ દીઠ
- 5 થી 12 વર્ષની વયના બાળકો માટે વ્યક્તિ દીઠ 5
- 0 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત પ્રવેશ
- Senior 64 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન્સ માટે વ્યક્તિ દીઠ
- પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ માટે વ્યક્તિ દીઠ 2
- 0 વિકલાંગો માટે મફત પ્રવેશ
botanical garden surat contact number(બોટનિકલ ના ફોન નંબર )
બોટનિકલ ગાર્ડન સરકારી ગાર્ડન છે જેથી તેના કોઈ મોબાઈલ નંબર કે કોન્ટાક્ટ નંબર નથી એ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો
બોટનિકલ ખુલવાનો ટાઈમ botanical garden surat timing
- સોમવાર બંધ / રજા
- મંગળવાર સવારે 10: 00 – 10: 00
- બુધવારનો દિવસ 10:00 am – 10:00 વાગ્યે
- ગુરુવાર 10:00 am – 10:00 વાગ્યે
- શુક્રવાર 10:00 am – 10:00 વાગ્યે
- શનિવાર 10:00 am – 10:00 વાગ્યે
- રવિવાર 10:00 am – 10:00 વાગ્યે
botanical garden surat images
botanical garden surat images |
read more