RTE રાઈટ ટુ એડયુકેશન ઓનલાઈન પ્રવેશ માટેના જરૂરી પુરાવા [ right to education online proof]

શુ તમે તમારા બાળકને મફતમાં ભણાવા માંગો છો તો આજે અમે તમારા માટે RTE રાઈટ ટુ એડયુકેશન ઓનલાઈન પ્રવેશ માટેના જરૂરી પુરાવા લઈને આવિયા છીએ 

RTE રાઈટ ટુ એડયુકેશન યોજના શું છે 
આ એક ગુજરાત સરકારની નબળા બાળકો ને મફત માં ભણવાની યોજના છે જેનાથી નબળા વર્ગના ના વાલીઓ પોતાન બાળકોને મફતમાં ભણાવી શકે 
આ માટે આમારી માહિતીને પુરી પુરી વાંચજો અને તમારા મિત્રો સાથે સેર કરજો 
right to education information in gujarati
right to education information in gujarati

RTE યાોજના માટેના જરૂરી પુરાવા-

  • બાળક ના પિતા /વાલીના આવકનો  દાખલાો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વવસ્તાર માટો ૧,૨૦,૦૦૦ અને કોઇ વિસ્તાર   માતે ૧,૫૦,૦૦૦ થી આાોછી આાવક) 
  • બાળકના પિતા વાલીનું રેશનકાર્ડ 
  • બાળકના 2 ફોટા 
  • બાળકનો આધારકાર્ડ જન્મનો દાખલો 
  • બાળકના માતા પિતા /વાલીનો આધારકાર્ડ 
  • બાળકના માતા પિતા /વાલીનો જાતિનો દાખલો 
  • બાળકના પિતાનું લાઈટબીલ /વેરાબિલ જો ભાડે રહેતા  હોય તો ભાડા કરાર જોશે 
  • બાળકની અથવા પિતા/વાળી /માતા ની બેંક પાસબુક 

RTE નું form ક્યાંથી મળશે અને  અરજી ક્યાં કરવી ?

ગુજરાત સરકારની RTE website પર અરજી કરવાની રહશે  www.rte.orpgujarat.com

ધ્યાનમાં લેવા જેવી નોંધ 

RTE  ની અરજી કરતી વખતે બાળકની ઉમર 5 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોયે 
દરેક પુરાવાની બે ક્ષેરોક્ષ કરાવીને રાખવી સાથે ઓરિજિનલ પુરાવા પણ જોડે રાખવા 
લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવોશ પ્રક્રિયા બાબતો માટેનો કાયદો કોર્ટમાં  ચાલી રહ્યો છે ત્યાં સુધી લઘુમતી શાળામાં  રીતે હેઠળ પ્રવેશ લેવો નહિ 
RTE માં પ્રવેશ નીચે આપેલી વેબસાઇટ પર થી ઓનલાઈન મેળવી શકાશે 
www.rte.orpgujarat.com

જો તમને આમારી RTE right to education ની માહિતી gujratai માં સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે સેર કરજો અને અમારી ચૅનલને ફોલ્લૉ કરજો 

વધારે વાંચો 

what is the right to education ?
આ એક ગુજરાત ગોવરમેન્ટ ની બાળકોને ભણાવા માટેની યોજના છે જેનો લાભ કોઈ પણ લઇ શકે છે 

Leave a Comment