aavak na dakhla na document આવક ના દાખલા आवक दाखला

આજે અમે aavak na dakhla na document આવક ના દાખલા ના પુરાવા ની માહિતી સાથે આવિયા છે તો દોસ્તો અમારી માહિતી ને પુરે પુરી વાંચજો 

અને જો તમારી income certificate gujarat document માહિતી સારી લાગે તો તમારા ભાઈ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ

આવકનો દાખલો કેવી રીતે કાઢવો અને ક્યાં પુરાવા જોશે તેની માહિતી

આવકના દાખલા માટો જરૂરી પુરાવા aavak na dakhla na document

) આરજદારનો આાધાર કાર્ડ 

) આરજદારનુું રાશનકાર્ડ 

) આરજદારનુું છેલ્લું વેરાબિલ/લાઈટબીલ (જો ભાડેથી રહેતા હોય તો ભાડાકરાર ) 

) આરજદાર ના ઘરની આસપાસના 2 પાડોસીના આધારકાર્ડ (પંચનામું કરવા)

) રૂ. ની કોર્ટની ફી ટિકિટ

) ૫૦ રૂ. નો સ્ટેમ્પ

) મેયર/સાંસદસભય /ધારાસભ્ય(કોઈ પણ એક ) પાસેથી મળતો આવકનો દાખલો (income certificate gujarat)

દરેક પુરાવા ભેગા કરી ક્ષેરોક્ષ કરાવી નોટરીના સહી સિક્કા કરવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા

आवक दाखला document

aavak ka dakhla document

आवक दाखला document

1) आवेदक का आधार कार्ड

2) आवेदक का राशन कार्ड

3)आवेदक का अंतिम बिल/लाइट बिल (किराए पर रह रहे हैं तो रेंट एग्रीमेंट)

4) आवेदक के घर के आसपास के 2 पड़ोसियों के आधार कार्ड (पंचनामा के लिए)।

5) 3 रु. का कोर्ट फीस टिकट

6) 50 रु. कोई मोहर नहीं

7) महापौर/संसद सदस्य/विधायिका सदस्य (कोई एक) से आय प्रमाण पत्र

सभी साक्ष्यों को एकत्रित करके नोटरीकृत किया जाना चाहिए और नोटरी के हस्ताक्षर को गढ़ा जाना चाहिए और मूल प्रमाण को उसके साथ रखना चाहिए

 

aavak na dakhla na document

આવકના દાખલા માટેની આવેદન પક્રિયા Aavak Dakhla mate ni pakriya

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જય ઑન્લીને એપોઇન્ટમેન્ટ લેવી (જો આપણા જિલ્લા કે જોન માં લાગુ પડે તો )

એપોઇન્ટમેન્ટ ની રસીદોનો પુરવાઓ લઈ પોતાના વીસ્તારનો લગતી મામલતદારશ્રીની કચોરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યેથી ) મેળવું

ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ફોર્મ ના આગળના પાને ખાલી જગ્યાએ લગાડવી અને અન્ય બધા પુરાવાની ક્ષેરોક્ષ ફોર્મ સાથે જોડવી

ફોર્મ ને લગતી પક્રિયા પૂરણ થયા બાદ પોતાના વિસ્તરને લગતી મામલતદાર કચેરી અથવા નાગરિક શુવિધા કેન્દ્ર પર જાય તમારા વીસ્તરના તલાટી કામ મંત્રી પાસે જય બધા પુરાવાની ખાતરી કરાવી ,જવાબ આપવો અને સહી સિક્કા કરાવા (તલાટીને જરૂર જણાય તો સાક્ષીને પંચનામું કરવા બોલાવી શકે )

• તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આાવકના દાખલા માટે ફોટો પડાવા માટેના સ્થેળે પહોંચવું .
• આાવકના દાખલા માતેના ફોટા પાડવાં સથળ પર જાય નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવી

• રસીદમાં આવકના દાખલા મેંળવવાની તારીખ જોઈ જે તે તારીખે તમારો આાવકનો દાખલો મેળવી લેવો

ખાસનાોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મયાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ )ની કરવામાં આવી છે આથી યોગ્ય રીતે સાચવીને રાખવો

income certificate gujarat form pdf

 

આાવક ના દાખલાનુું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો

aavak na dakhla nu from pdf download

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s63.pdf

 

વધારે વાંચો

 

ચૂંટણી કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું

 

આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેટરના નંબર

smc કૉમ્યૂનિટી હોલ ઓનલાઇન  કેવી રીતે બુક કરવો 

જો તમને અમારી aavak na dakhla વિશેની માહિટી ગમી હોય તો આને વધારેમાં વધારે લોકો સાથે સેર કરજો જેથી બધા સરળતાથી આવકનો દાખલો મેળવી શકે

 

Leave a Comment