ચૂંટણી કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું | chutani card address sudharo

આજે અમે ચૂંટણી કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું  તેની સાચી અને સચોટ માહિતી આપવાના છીએ 

તો આ માહિતી ને અચૂક વાંચજો અને જો તમને આ માહિતી ગમે તો તમારા મિત્રો જોડે સેર કરવાનું ભૂલતા નહિ 

મતદારયાદીમાં સુંપૂણ સરનામુું સુધારવા માટે  (chutani card address change )

મતદારયાદી માં  સુંપૂણ સરનામુું સુધારવા માટે  ફોર્મ  ન-૮-ક ભરવાનુું હોય છે . ફોર્મ ઑન્લીને કે ઑફ્લાઇને ભરતી વખતે નીચે મુજબની વાતોનું ધ્યાંન રાખવું 
વોટિંગકાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી અને ભાગ નંબર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડ ના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું અને તેના આધારે ફોર્મ ભરવું તમામ ઇમાગે સપષ્ટ વાંચી શકાય હોય તેવી હોવી જોયીયે 
અન્ય વિધાનસભામાં રેવા ગયા હોય તો જે વિધાનસભામાં રેવા ગયા હોય ત્યાં ફોર્મ 6 ભરવું અને તેમાં જૂનો ચૂંટણી કાર્ડ નંબર ફરજીયાત નાખવો તેના માટે ફોર્મ 8 ભરવું નહિ 
how to change chutani card address in gujarati
how to change chutani card address in gujarati

ફોર્મ 8 ફક્ત એક જ વિધાનસભામાં એક સરનામાં થી બીજા સરનામાં ઉપેર રહેવા ગયા હોય તો તે સુધારવા માટે જ ભરવું 
રહેઠાણનો પુરાવો  હાલનું પોતાના અથવા પોતાના ફેમિલી મેમ્બરના નામનું લઈટબિલ/વેરાબિલ/ગેસ બિલ ,ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત જોડવું 
કુટુંબના સભય અથવા પડોસીના ચૂંટણી કાર્ડનો નંબર ફેમિલી ડિટેઇલ્સમાં ફરજિયાત લખવો 
એક વ્યકિતએ એક ચૂંટણી કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા કરવા મારે ફક્ત એક જ ફોર્મ ભરવું વારંવાર ફોર્મ ભરવા નાઈ કે જેહિ રિજેક્ટ ના થાય અને મોબાઇલ નંબર ફરજિયાત લખવો 
ચૂંટણી કાર્ડ નું ફોર્મ ઓનલાઇન ફરવા માટે લિંક 
ઓફલાઈન ફોર્મ ભરવા માટે 
અવારનવાર મતદારયાદીમાં સુધારાનો કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપણા મતદાન બૂથ ના સરકાર નિયુકત blo(બૂથ લેવલ ઓફિસર)નો સંપર્ક કરવો અને ફોર્મ ભરવું 
આપની વિધાનસભાના ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો 
ચૂંટણી કાર્ડ માટે ફોર્મ 8(ક) download કરવા માટે લિંક 



વધારે જાણો 

જો તમને અમારી ચૂંટણી કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું તેની  માહિતી સારી લાગી હોય તો આને ફોલ્લૉ કરવાનું ભૂલતા નહિ 

Leave a Comment