આજે આપણા સુરત શહેરમાં ખાનગી પરિવહનનો રસપ્રદ ઇતિહાસ ની અનોખી જાણકારી લઈને આવિયા છીએ
જો તમને અમારી સુરત શહેરની આ માહિતી પસંદ આવે તો આને તમારા મિત્રો સાથે વહાર્ટસપ માં સેર કરજો
- 1860 માં સુરત રેલ્વે સ્ટેશન બન્યું ત્યારથી ઘોડાગાડી પરિવહનનું સાધન બની
- 1865 માં ચોકથી સ્ટેશનને જોડતો રસ્તો બન્યો
- 1877 માં હોપપુલ બનતા ઘોડાગાડી રાંદેર શુધી જવા લાગી
- 1939 માં ગોપીપુરાથી એમટીબી કોલેજ અને ભગાડ થી સ્ટેશનના રુટ પર બસો દોડવા લાગી
- ત્યારે ટિકિટના દર માત્ર એક આનો અને બે આના જ હતા
- ગોપીપુરા શેતાનફળીયા નજીક માજી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈના ઘર પાસેથી બસ ઉપડતી
- 1965 માં ઑટોરિક્ષા શરૂ થઈ જે આજે પણ ચાલુ છે
- 2007 માં કોર્પોરેટ અને ખાનગી સંસ્થાએ મળી સિટી બસ સેવા શરૂ કરી
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ માહિતી માટે અમને ફોલ્લૉ કરો
વધારે વાંચો
જો તમને સુરત શહેરમાં ખાનગી પરિવહનનો રસપ્રદ ઇતિહાસ surat no itihas in gujarati ની માહિતી પસંદ આવી હોય તો આને વધારે લોકો સુધી પોંહચાડો