mysy schoarship 2023-24, mysy scholarship information, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
Who get benefit of mysy scholarship?
ડિપ્લોમા માટે ના અભ્યાસક્રમમાં ગુજરાત બોર્ડ અથવા અન્ય બોર્ડનમાંથી ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનારને આ યોજનાનો લાભ મળશે
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાત બોર્ડ અથવા અન્ય બોર્ડનમાંથી ધોરણ 12 ની વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહ ની પરીક્ષામાં 90 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનારને આ યોજનાનો લાભ મળશે
રૂપિયા 4,50,500 શુધીની વાર્ષિક આવક ધરાવતા માતાપિતાના બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે આવક નો દાખલો મામલતદાર પાસેથી મેળવાનો રહેશે
ડિપ્લોમા અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પેલા વર્ષમાં એડમિશન મેળવનારને નિયત સમય શુધી પૈસા મળશે
સ્વ નિર્ભર અભ્યાસક્રમમાં એન આર આઈ બેઠક પર પ્રવેશ મેળવનારને આ યોજનાનો લાભ મળશે નહિ
MYSY Scholarship study fees
યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીને ધોરણ 12 પછીના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થા ના અભ્યાસક્રમ માટે નિયત થયેલ વર્ષના ટયુશન ફીની 50% રકમ અથવા રૂપિયા 200000 પેકી જે ઓછું હશે તે દર વર્ષે મળશે
2. પાત્રતા ધરાવતાવિથ્યાર્થીના ધોરણ-૧૨ પછીના ઉચ્ચ સ્નાતક કક્ષાના કાોસીસ જોવા કો ઇજનેરી ટેકનોલોજી, ફામસી, આક્રકિટોકચર, એગ્રીકલ્ચર, આયુવેદ, હોમીયાોપોથી, નસીંગ, ફીઝીયો થેરાપી , પેરા મેડિકલ , વોટરનરી જોવા સરકાર માન્ય સંસ્થાના અભ્યાસક્રમ માટે ની ફીના 50% રકમ અથવા રૂપિયા 50000 પેકી જે ઓછું હશે તે દર વર્ષે મળશે
ધોરણ 12 ના જે વિદ્યાર્થી જે બીસીઇએ ,બીકોમ બીબીએ ,બીસેસી, માટે દરવર્ષે 10000 અથવા ફીના 50 %માંથી પૈસા મળવા પાત્ર થશે
ડિપ્લોમા માટેના સ્ટુડન્ટ માટે 25000 અથવા પોતાની ફીના 50 % પૈસા માંથી જે ઓછો થશે તે મળશે
સરકારી મેડિકલ, ડેન્ટલ, ઇજનેરી, કોલેજમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના સ્ટુડેનને જે સંખ્યમાં પરવસે મેળવશે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં સ્થળાંતર કરવું પડે અને જો કોઈ કોલ્લેગે માં એડમિશન ના મળે તેવા અથવા સાવ નિર્ભય કોલેજ માં એડમિશન મેળવું પડે તેઓને પૈસા મળવા પાત્ર છે
MYSY Scholarship document
- પિતાના આવકનો દાખલો
- સેલ્ફ ડિકલરેશન ફોર્મ
- એડમિશન લેટર (એડમિશન લીધા બાદ મળે છે)
- બેંક પાસબુક /કેન્સલ ચેક
- ટયુશન ફીની રસીદ (કોલેજ માંથી મળશે)
- પાનકાર્ડ પિતાનો
- રેસન કાર્ડ
- આધાર કાર્ડ
- કોલેજનો mysy બાબતે લેટર
- ઇનકમ ટેક્સ રિટર્ન
- રીટનડ ભરતા ના હોઈ તો રીટન ભરવાપાત્ર આાવક ના હોવાનું ડીક્લેરેશન ફોર્મ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ધોરણ 12 ની માર્કશીટ
- ધોરણ 10 ની માર્કશીટ
ખાસનાોંધ-
ફોર્મ ઓનલાઇન mysy ની વેબસાઈટ પર ભરી માન્ય યુનિવર્સિટી અટવા સેન્ટર પર જય ઓરિજિનલ પુરાવા સાતે ચકાશની કરાવી જમા કરાવું
ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક નીચે છે online form on mysy scholarship
Format of Self declaration form 1920.pdf (guj.nic.in)
Self declaration for Non IT Returns1920.pdf (guj.nic.in)
share this MYSY Scholarship 2023-24 information
FAQs on mysy scholarship 2023-24
which is mysy scholarship 2023-24 last date ?
Basically according to corona situation there is no last date for scholarship so do not worry about but if you have all document than fill form fast as possible
which is the mysy scholarship 2023-24 last date for medical ?
if you are a medical student than do not worry you know this situation so feel free about last date you have your document completer than full form