દોસ્તો આજે તમને હું ઓનલાઈન જમીન માપણી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું તો દોસ્તો આપો અને છેલ્લે સુધી વાંચવાનું ભૂલતા નહીં ધન્યવાદ
આમ જોવા જઈએ તો ઓનલાઈન માં જમીન માપવા માટેની ઘણી બધી એપ્લિકેશન આવતી હોય છે જેમાં આપણે સાચી માહિતી મળતી નથી તો આજે ચાલો શરુ કરીએ
જમીન માપણી કેવી રીતે કરવી
iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી “Online Applications” વિકલ્પ પસંદ કરો.
નવુ પેજ ખુલસે એમા અરજી નો હેતુ પસંદ કરો.
જમીન માપણી અરજી, હિસ્સા માપણી
બીજી જરુરી વિગતો ભરો.
માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો)
સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)
અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)
ઓનલાઈન અરજી લિંક, વિગતવાર માહિતી અને ઓફિશિયલ પરિપત્ર:
માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.
અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે
best post office schemes to make money in gujarat
જમીન માપણી એપ્લિકેશન
જમીન સર્વે નંબર નકશો જોવા માટે
જમીન માપણી કોષ્ટક
આ માહિતી વધારે લોકો શુધી પહોંચાડો જેથી તેમને જમીન માપણી કરવી સેલી બને