ઓનલાઇન જમીન માપણી, એપ્લિકેશન , જમીન સર્વે નંબર નકશો 😲

દોસ્તો આજે તમને હું ઓનલાઈન જમીન માપણી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું તો દોસ્તો આપો અને છેલ્લે સુધી વાંચવાનું ભૂલતા નહીં ધન્યવાદ

આમ જોવા જઈએ તો ઓનલાઈન માં જમીન માપવા માટેની ઘણી બધી એપ્લિકેશન આવતી હોય છે જેમાં આપણે સાચી માહિતી મળતી નથી તો આજે ચાલો શરુ કરીએ

ઓનલાઇન જમીન માપણી એપ્લિકેશન

જમીન માપણી કેવી રીતે કરવી 

iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી  “Online Applications” વિકલ્પ પસંદ કરો.

નવુ પેજ ખુલસે એમા અરજી નો હેતુ પસંદ કરો.

જમીન માપણી અરજી, હિસ્સા માપણી

બીજી જરુરી વિગતો ભરો. 

માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો)

સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)

અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)

ઓનલાઈન અરજી લિંક, વિગતવાર માહિતી અને ઓફિશિયલ પરિપત્ર:

માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.

અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે

best post office schemes to make money in gujarat

જમીન માપણી એપ્લિકેશન

જમીન અને અંતર કેલ્ક્યુલેટર વિસ્તાર માપણી એપ્લિકેશન 
અંતર કેલ્ક્યુલેટર ઓનલાઇન અને વિસ્તાર માપ અંતર, વિસ્તાર, માર્ગ માપવા માટે એક સારી એપ છે અને ડિસ્ટન્સ કેલ્ક્યુલેટર તરીકે પણ કામ કરે છે. તમે આ એપ્લિકેશન દ્વારા માર્ગ ક્ષેત્રો અને અંતરનાં પગલાં શોધી શકો છો.

જમીન સર્વે નંબર નકશો જોવા માટે

ગુજરાત જમીન માપણી  માહિતી જોવા માગતા હોય તો ગવર્મેન્ટની વેબસાઈટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો

 જમીન માપણી કોષ્ટક

આ માહિતી વધારે લોકો શુધી પહોંચાડો જેથી તેમને જમીન માપણી કરવી સેલી બને 

Leave a Comment