દોસ્તો આજે તમારા માટે ધોરણ 10 વિજ્ઞાન ની સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું જેમાં તમને દરેક ચેપ્ટર ના સ્વાધ્યાય અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ મળી જશે અને અમે તમને બધી જ માહિતી જેવી કે જૂના પેપરો અને સાથે સાથે નવા નવા એમસીક્યુ છે પરીક્ષામાં પુછાવા લાયક છે તેની માહિતી આપીશું
ધોરણ 10 વિજ્ઞાન imp 2022
આમ જોવા જઈએ તો વિજ્ઞાન માં ઘણી બધી વસ્તુઓ જે મહત્વની છે તે પુછાતી હોય છે પણ અત્યારે તો હું તમને તે વસ્તુ બના કહી શકું જ્યારે પરીક્ષાની બે-ત્રણ મહિનાની વાર છે બોર્ડની પરીક્ષાની ત્યારે તેમને માહિતી મળી જશે અને તમે સારા માર્કે પાસ થઈ જશો
ધોરણ 10 વિજ્ઞાન નવનીત pdf 2022
જો તમારે વિજ્ઞાનના પેપરમાં સારા માર્કસ લેવા હોય તો પહેલેથી જ ચોપડી માંથી વાંચવાની તૈયારી રાખવી કારણ કે મોટાભાગની વસ્તુ ચોપડી માંથી જ હોય છે નવનીત માં અમુક વસ્તુઓ આપવામાં આવતી નથી તેથી પહેલેથી છોકરી વાંચવાનું રાખો અને જો પણ છતાં ધોરણ 10 વિજ્ઞાન નવનીત મેળવવા માંગતા હોય તો તમને મળી જશે
ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1
ધોરણ] 10 વિજ્ઞાન પ્રકરણ-1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
ધોરણ 10 વિજ્ઞાન પાઠ 3
ધોરણ 10 વિજ્ઞાન પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ
ધોરણ 10 વિજ્ઞાન મટીરીયલ
ધોરણ 10 વિજ્ઞાન પેપર 2021
ધોરણ 10 વિજ્ઞાન પેપર સોલ્યુશન 2022
ધોરણ 10 ના વિજ્ઞાન ની માહિતી જો વધારે તમારે જોઈતી હોય તો અમને કમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે તમને વધારે આપી શકીએ અને જો કોઈ તમારે નવાખલ હોય તો અમને જણાવજો