Gujarati Samachar તાજા ગુજરાતી સમાચાર લાઈવ

દોસ્તો આજે હું તમારા માટે gujarati samachar ગુજરાતી સમાચાર લઈને આવ્યો છું જેના દ્વારા તમે રોજ ના રોજ લાઇવ સમાચાર મેળવી શકશો

રોજ ને રોજ નવી ઘટનાઓ બનતી હોય છે અને તેના પણ આપણું નિયંત્રણ હોતું નથી

તો દોસ્તો તમને અમારી ચેનલ ઉપર મનોરંજન સંગીત અને ફિલ્મી દુનિયા ના નવા સમાચાર જોવા મળશે

નવા સમાચાર આવ્યા છે જેમાં બાળકો માટે સ્કૂલ શરૂ થવાની છે જે સ્કૂલ મંગળવારથી શરૂ થવાની છે

દોસ્તો તહેવારોનું સમય હોવાથી સિંગતેલના ભાવમાં અને બીજાને તેલના ભાવમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સાથે-સાથે એલપીજી ગેસના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે તો આ સમય થોડો પણ કહેવાશે

અને આ બધી પ્રીત સમયની વચ્ચે કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ પણ વધી રહી છે જેના કારણે જન્માષ્ટમી વાર છૂટછાટ આપવામાં આવેલી હતી કે ઓછી કરવામાં આવી છે

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટના બે દિવસમાં પણ સતત ગોળીબાર થઈ રહ્યો છે

અમેરિકાએ પણ અફઘાનિસ્તાન ની ચેતવણી આપી છે કે આ બધું કરવાનું બંધ કરે નહિ તો તમે મારો જવાબ આપીશું સાથે-સાથે અફઘાનિસ્તાનમાં એક નવું આવ્યું છે જેનું નામ છે આઈ કે તે ખતરનાક મને કહેવામાં આવ્યું છે અને તેણે તાલીબાન ને પણ ચેતવણી આપી છે કે પોતે અફઘાનિસ્તાન કબજે કરશે

જન્માષ્ટમી ડેકોરેશન

શ્રદ્ધાંજલિ સંદેશ ગુજરાતીમાં

જો તમને અમારા gujarati samachar ગુજરાતી સમાચાર ગમી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો

Leave a Comment