ગેમ ડાઉનલોડ કરવાની રીત સરળ સ્ટેપમાં

આજે તમારા માટે ગેમ ડાઉનલોડ કરવાની રીત લઈને આયા છીએ જેથી તમે કોઈ પણ ગેમ ડાઉનલોડ કરી શકો 

સો પ્રથમ તમારે ગૂગલે પ્લે સ્ટોર નામની એપ માં જવાનું છે 
ત્યાર બાદ તમારે દોસ્તો ત્યાં એક શોધો નો ઈકોન હશે તેના પર ક્લિક કરી તમારે જે ગેમ ડાઉનલોડ કરવી હોય તેનું નામ લખીને સરચ કરો અને તમને ગેમ જોવા મળશે 
ગેમ ડાઉનલોડ કરવાની રીત

પછી તમારે એક લીલું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું એટલે ગેમ ડાઉનલોડ કરવાની સારું થાય જશે 
આવી રીતે તમે કોઈ પણ ગેમ download કરી શકો ચો 
આવી જ અવનવી માહિતી માટે અમને ફોલ્લૉ કરો અને આ માહિતી વધારે સેર કરો 

Leave a Comment