ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના khedut smart phone yojana
તો દોસ્તો આ મહિતી ને વધૂ ખેડુત ભૈયો શુધી સેર કરો
ગુજરાત સરકાર
દરેક ખેડૂતની દરકાર કરે છે ગુજરાત સરકાર
ગુજરાત સરકાર લાવી છે ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના
સ્માર્ટ ફોન ખરીદવા પર ખેડૂતોને મળશે સ્માર્ટ ફોનની કિંમતના ૧૦% અથવા રૂ.૧૫૦૦/- સુધીની સહાય
સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે
Gujarat khedut smart phone yojana 2022
પાત્રતા અને અરજીની રીતઃ
જમીન ધારણ કરતા તમામ ખેડુતોને ખાતાદીઠ મળવાપાત્ર
અરજી આઇ ખેડૂત પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે
👉👉 ikhedut
એક કરતાં વધુ ખાતા ધરાવતા ખેડૂતને એક જ ખાતા પર સહાય મળશે
રાજ્યમાં એક લાખ અરજીઓને વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવશે
સ્માર્ટ ફોનથી ખેડૂતને મળતી સગવડોઃ
હવામાન ખાતાની આગાહી
વરસાદની આગાહી
– સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી
• જીવાત નિયંત્રણની માહિતી
કૃષિ વિષયક પ્રકાશનો
કૃષિ તકનીક વિશેની માહિતી
સરકારી યોજનાઓની માહિતી અને તેની અરજી
ખેડૂતે રજૂ કરવાના દસ્તાવેજો
♦ જીએસટી નંબરવાળું સ્માર્ટ ફોન બિલ
• મોબાઈલનો આઇએમઇઆઇ નંબર
કૃષિ, ખેડૂત કલ્યાણા અને સહકાર વિભાગ ગુજરાત સરકાર
૮ અની નકલ
કેન્સલ ચેક અને આધાર કાર્ડખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના gujarat khedut smart phone yojana